નીચે આપેલી આકૃતિઓ $A, B, C$ અને $D$ તપાસો અને માદા પ્રજનન અંગો માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $a, d$ અને $f$
  • B
    $b, d$ અને $f$
  • C
    $a, c$ અને $e$
  • D
    $a, d$ અને $e$

Explore More

Similar Questions

ખોટી જોડી પસંદ કરો:

અલિંગી પ્રજનનની સૌથી સામાન્ય પદ્ધતિ કઈ છે?

$A$: અનાજ (Cereals) એ એકવાર ફળ આપતી (monocarpic) વનસ્પતિઓ છે.
$R$: તેઓમાં સ્પષ્ટ કિશોરાવસ્થા,પ્રજનન અવસ્થા અને જીર્ણતા અવસ્થા જોવા મળે છે.

'જેમ્યુલ નિર્માણ એ પેરામીશિયમમાં પ્રજનનની સામાન્ય પદ્ધતિ છે'

કોલમ-$I$ માં આપેલ વિગતોને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ સ્પાયરોગાયરામાં અલિંગી પ્રજનન$(p)$ માયકોબાયોન્ટ
$(B)$ યીસ્ટમાં વાનસ્પતિક પ્રજનન$(q)$ સંધિબીજાણુ દ્વારા
$(C)$ લાઈકેનમાં ફૂગનો ઘટક$(r)$ પેરિથેસિયમ
$(D)$ લાઈકેનમાં અલિંગી પ્રજનન$(s)$ બીજાણુઓ દ્વારા
$(E)$ લાઈકેનનું ચંબુ આકારનું ફળકાય$(t)$ ફાયકોબાયોન્ટ
$(u)$ કલિકાસર્જન દ્વારા
$(v)$ એપોથેસિયમ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo